RSS Feed

News

વાર્ષિક સભા અને ઇનામ વિતરણ – સુરત

સુરત મંડળની વાર્ષિક સામાન્ય સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમો તારીખ 25 ઍાક્ટોબર, 2015 ને રવિવાર ના રોજ સિંધિ સમાજની વાડી (સુરત) ખાતે યોજાઇ હતી.