RSS Feed

News

દુઃખદ અવસાન – ભરતકુમાર રંગીલદાસ દમણિયા (વલસાડ)

ભરતકુમાર રંગીલદાસ દમણિયા (વલસાડ) નું ડિસેમ્બર 5, 2015 ને શનિવાર ના દિને દુઃખદ અવસાન થયું છે. તેમનુ સંયુક્ત બેસણું ડિસેમ્બર 6, 2015  ને રવિવાર ના રોજ ગંગાબાની વાડી વલસાડ ખાતે રાખવામાં આવ્યું છે.