Author Archives: Gopesh

સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી …

મોટાભાગે પરિવારમાં મોટા લોકો જ બાળકો માટે ત્યાગ કરે છે. સફળ જીવન એ જ છે જેમાં સંતાન પોતાના માતા-પિતા માટે ત્યાગ કરવાનું શીખે. એ લોકો સૌભાગ્યશાળી હોય છે, જેમની સંતાન તેમની માટે ત્યાગ કરે છે. પરંતુ એવા સંતાન મેળવવા માટે

પ્રેમમાં પાગલ પટેલ પુત્રના પિતાની આંખમાં ઝળહળિયાં–,

ખુબ જ  સરસ નવલિકા  ડો. શરદ ઠાકર ની મને mail  માં મળી છે જે મને ખુબ જ  પસંદ આવી છે એ અહી રજુ કરું છું. મને આશા છે કે તમને બધાને પણ ગમશે. અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર હૃદય રમતું

આર્થિક કટોકટીની સંતાનોને ખબર હોવી જોઈએ?

પરિવારમાં એક જ વ્યક્તિ કમાતી હોય, મહિનાને અંતે પગારની રાહ જોવાતી હોય એવી હાલત હોય ત્યારે અનેક ખર્ચામાં કાપ આવી જાય. બાળકોને ફોસલાવીને મા-બાપ ચલાવી લે છે. બાળકો પણ બહુ સહજતાથી પટી જતાં હોય છે. થોડી અણસમજવાળી ઉંમર અને થોડી

મારી યાદગાર મેચ: લેખાંક ૧

          સૌથી પહેલા તો હું મારી ઓળખાણ આપી દઉં. મારું નામ ગોપેશ પારેખ . હું સુરત માં  પેરેન્ટ્સ અને ફેમીલી  સાથે રહું છું . ખાનગી કંપની માં જોબ કરું છું. મને  બ્લોગ લખવાનો કોઈ અનુભવ નથી અને