Author Archives: Suketu Soni

ગઝલ – 2

અધૂરી રહે એ ચાહત કેવી? પાર થએ રાહત કેવી! અકારણ વાયદાઓની આપ-લે બાદ; કારણો આગળ નમે એ લાગણી કેવી? કંઇ કેટલા પાત્રોની મોજૂદગી છતાં; બદનામ થતી અનુભૂતિ કેવી! ખુશનુમા સહવાસની યાદમાં; ભીની કરવી આંખો કેવી!                               – સુકેતુ સોની

ગઝલ – 1

તું ઇશ્વર તો પથ્થર થઇ સર્વત્ર પૂજાય; હું જ્યાં પથ્થર થયો ત્યાં જરૂર ત્યજાયો. શતઅંકી આ નાટક જો તારી જ હો ગોઠવણ; તો ભૂલો કેમ મારી, હું કેમ પસ્તાયો? આમ ને આમ આયુ વિતશે નિરર્થક? ના તું મને દેખાયો ન

કૃષ્ણ

કૃષ્ણ માટે કંઇ કેટલું લખાયું છે, વંચાયું છે, બોલાયું છે ને ગવાયું છે … છતાં એ વિશાળ કૃષ્ણ વિશે હજી પણ લખવું ને બોલવું શક્ય છે. કૃષ્ણ પ્રત્યેનુ આકર્ષણ સ્વયંભૂ છે. કૃષ્ણ સાથે પ્રેમ થવો કુદરતી છે. કૃષ્ણરંગ સદીઓથી પેઢી